દ્વિતીય પરીક્ષા 2024 માટેનો અભ્યાસક્રમ :
ધોરણ 9 અને 11 બંને માટે દ્વિતીય પરીક્ષા નો અભ્યાસક્રમ 15 જાન્યુઆરી સુધીનો રહેશે. તેમાંથી પ્રથમ પરીક્ષા ના અભ્યાસક્રમમાંથી 30% અને બાકીના અભ્યાસક્રમમાંથી 70% પ્રશ્ન પૂછવામાં આવશે.
વર્ષ 2023-24 માટે માસવાર અભ્યાસક્રમ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
ધોરણ 9 અને 11 ના IMP, બ્લુપ્રિન્ટ વગેરે મેળવવા માટે નીચે ક્લિક કરો.
ધોરણ 9 અને 11 ના દ્વિતીય પરીક્ષા ના IMP ના વિડીયો જોવા નીચે ક્લિક કરો.
-- ધોરણ 9 IMP
-- ધોરણ 11 IMP