ધોરણ 1 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ માટે તેમના અભ્યાસમાં મદદરૂપ થઈ શકે તેવી શાળા મિત્ર નામની એપ્લિકેશન છે. આ એપ્લિકેશનમાં ધોરણ 1 થી 12ના તમામ વિષયના મટીરીયલ્સ પુસ્તકો વગેરે બધું જ ઉપલબ્ધ છે. ઉપરાંત આ બધું વિનામૂલ્ય છે. તેથી આ એપ્લિકેશન વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી નીવડશે.
શાળા મિત્ર એપ્લિકેશન ન મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે :
• દરેક નવા/જુના પાઠ્યપુસ્તકો
• સ્વાધ્યાય સોલુશન્સ
• ચેપ્ટર મુજબ વિડિયો
• ચેપ્ટર મુજબ MCQs
• બ્લુપ્રિન્ટ્સ / સિલેબસ
• જુના પ્રશ્નપત્રો
• સમાચાર અને પરિપત્રો
• બાળ વિભાગ
• ભાષા વિભાગ
• બાલસૃષ્ટિ
• અને બીજું ઘણું બધુ...
શાળા મિત્ર એપ્લિકેશન android play store પર ઉપલબ્ધ છે. શાળા મિત્ર એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.
શાળા મિત્રને મોબાઇલ અથવા કોમ્પ્યુટર પર ક્રોમ બ્રાઉઝરમાં ઉપયોગ કરી શકાય છે. શાળા મિત્ર વેબસાઈટ ને જવા માટે અહીં ક્લિક કરો.

