Std 9 to 11 second exam imp 2024


નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ પોસ્ટ પર તમને ધોરણ 9 અને 11 ના દ્વિતીય પરીક્ષા જાન્યુઆરી 2024 ના IMP પ્રશ્નો, મોડલ પેપર સોલ્યુશન, બ્લુપ્રિન્ટ વગેરે મટીરીયલ તેમજ વિડિયો મળશે. આ લિંકને સેવ કરી રાખજો, આ તમને દ્વિતીય પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે.

દ્વિતીય પરીક્ષા 2024 માટેનો અભ્યાસક્રમ :
ધોરણ 9 અને 11 બંને માટે દ્વિતીય પરીક્ષા નો અભ્યાસક્રમ 15 જાન્યુઆરી સુધીનો રહેશે. તેમાંથી પ્રથમ પરીક્ષા ના અભ્યાસક્રમમાંથી 30% અને બાકીના અભ્યાસક્રમમાંથી 70% પ્રશ્ન પૂછવામાં આવશે.

વર્ષ 2023-24 માટે માસવાર અભ્યાસક્રમ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ધોરણ 9 અને 11 ના IMP, બ્લુપ્રિન્ટ વગેરે મેળવવા માટે નીચે ક્લિક કરો.




ધોરણ 9 અને 11 ના દ્વિતીય પરીક્ષા ના IMP ના વિડીયો જોવા નીચે ક્લિક કરો.


વધુ નવું વધુ જૂનું